ગૃહ રક્ષક દળ
http://www.homeguards.gujarat.gov.in

પરિચય

4/7/2020 2:14:09 AM

વિભાગની કામગીરી-હોમગાર્ડઝનુ કાર્ય

     પોલીસ સિવાયના બીજા ખાતાઓમાં પણ આઠ કલાકના  સમયગાળા માટે  રૂ. ૩૦૦ ફરજ ભથ્થુ તથા રૂ. ૪ ધોલાઈ ભથ્થુ  જેમાં રૂ. ૩૦૦/- ફરજ ભથ્થાના  ૩૦ ટકા  વહીવટી ખર્ચ સાથે જે તે ખાતાના ખર્ચે આપવામાં  આવે છે.   હાલમાં  સરકારી અર્ધ સરકારી સંસ્થાઓ જેવી કે, સીવીલ હોસ્પીટલ , આર.બી.આઇ., આર્યુવેદીક હોસ્પીટલ , એફસીઆઈના રાજ્યભરમાં  ડેપો / ગોડાઉનો , એરપોર્ટ , ડેન્ટલ હોસ્પીટલ , કડાણા ડેમ, આઇ.ઓ.સી. કંડલા(કચ્છ) ખાતે ઓનપેન્ટથી  દૈનિક  ૨૬૧ હોમગાર્ડઝ સભ્યો ફરજ બજાવી  રહ્યા છે. (પત્રક સામેલ  છે.)  

 

 

વધુ પ્રવૃત્તિઓઃ-  

                ભારત સરકાર તરફથી ૪૫,૨૮૦ સંખયાબળ ફાળવવામાં આવેલ છે. જેની સામે રાજ્યમાં ૩૯,૧૩૭ માનદ્ હોમગાર્ડઝ સભ્યો તેમજ ૧૧૧૯ બોર્ડરવિંગ પગારદાર હોમગાર્ડઝ મળીને કુલ – ૪૦,૨૫૬ હાલ સભ્યો સેવા આપી રહ્યા છે.